ગઢડા તાલુકાના માંડવધાર ગામે સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરાઈ - At This Time

ગઢડા તાલુકાના માંડવધાર ગામે સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરાઈ


ગઢડા તાલુકાના માંડવધાર ગામે સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરાઈ

*ગ્રામ્ય લોકો અને ગ્રામ પંચાયતની સહભાગીદારીથી માંડવધાર ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું*

ગઢડા તાલુકાના માંડવધાર ગામે 'સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)' અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું જેમાં માંડવધાર ગામમાં જાહેર સ્થળો તેમજ જાહેર રસ્તાઓને ગંદકી અને કચરાથી મુક્ત કર્યા હતા સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)માં દરેક ગામના લોકો સ્વૈચ્છીક રીતે સહભાગી બનીને યોગદાન આપી રહ્યા છે આ તકે ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સહયોગથી ગામના દરેક રસ્તાઓ, જાહેર સ્થળો અને શેરીઓમાં સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ અન્ય લોકોને વ્યક્તિગત રીતે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાવવા પ્રેરિત કર્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.