મહિસાગર : આદિવાસી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઘાસવાડા ખાતે કડાણા ના તાલુકા કાનૂની સેવા સત્તા સમિતી અંતર્ગત કાનૂની શિક્ષણ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર : આદિવાસી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઘાસવાડા ખાતે કડાણા ના તાલુકા કાનૂની સેવા સત્તા સમિતી અંતર્ગત કાનૂની શિક્ષણ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.


આદિવાસી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઘાસવાડા ખાતે કડાણા ના તાલુકા કાનૂની સેવા સત્તા સમિતી અંતગૅત કાનૂની શિક્ષણ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું આદિવાસી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઘાસવાડા ખાતે કડાણા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતી દ્વારા કાનૂની શિક્ષણ શિબિરનુ આયોજન કરવામાં આવેલ મહેશ કુમાર કે તાવિયાડ એ શાળા ના‌ બાળકોને સરકારી કાયદાકીય પ્રારંભિક માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના પ્રિન્સીપાલ શ્રી તેમજ શાળા ના‌ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.