બોટાદમાં શેખ કિશનભાઈ ટી.આર.બી જવાને માનવતા મહેકાવી - At This Time

બોટાદમાં શેખ કિશનભાઈ ટી.આર.બી જવાને માનવતા મહેકાવી


બોટાદમાં શેખ કિશનભાઈ ટી.આર.બી જવાને માનવતા મહેકાવી

આજ રોજ બોટાદના એસ.ટી ડેપોમાં મૂળ થાનના વતની વિજયભાઈ ત્રિભુવનભાઈ દલવાડી જેઓ આજ રોજ એસ.ટી ડેપો પાસે રીક્ષામાં પોતાનું પર્સ અને થેલો જેમાં પર્સ માં 1000 હોય અને વિજયભાઈ દ્વારા એસ.ટી ડેપો બહાર ફરજ બજાવતા ટી.આર.બી જવાન શેખ કિશનભાઈને જાણ કરતા તુરંત ધ્યાને લઈ જવાન દ્વારા રીક્ષા ચાલકોને પૂછ પરછ કરતા પર્સ અને થેલો મળી આવેલ અને ટી. આર. બી. જવાન ને તુરંત મૂળ માલિક નો કોન્ટેક કરી પર્સ અને થેલો પરત અપાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.