હળવદ દિવ્ય ભાસ્કરના પત્રકાર કિશોર પરમારના પુત્ર ઓમ નો આજે જન્મ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ - At This Time

હળવદ દિવ્ય ભાસ્કરના પત્રકાર કિશોર પરમારના પુત્ર ઓમ નો આજે જન્મ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ


હળવદ દિવ્ય ભાસ્કરના રિપોર્ટર એન્ડ એજન્ટ કિશોરભાઇ પરમાર પુત્ર ધોરણ 11 માં હળવદની તક્ષશીલા વિદ્યાલયમાં અભ્યાસ કરતો ઓમ કુમાર નો આજે 24 નવેમ્બર શુક્રવાર ના રોજ જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ . સગા સંબંધીઓ.રાજકીય આગેવાનો. વેપારીઓ. પત્રકાર મિત્રો .સરકારી અધિકારીઓ. ડૉક્ટરો .વકીલો. સહિતનાઓ એ રૂબરૂ તેમજ facebook instagram whatsapp મોબાઇલ નંબર 78610 451130 .9925658040 તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓમ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.