કમોસમી વરસાદને લઈ બોટાદ APMCની પૂર્વ તૈયારી - At This Time

કમોસમી વરસાદને લઈ બોટાદ APMCની પૂર્વ તૈયારી


કમોસમી વરસાદને લઈ બોટાદ APMCની પૂર્વ તૈયારી

જિલ્લાઓમાં કર્મોસમી વરસાદ પડવાની ભીતિને લઈને માર્કેટિંગ યાર્ડમાં તૈયારીઓ કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજરોજ અમારી ટીમ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા અહીં આવતા જણસીના પાક માટે એક વિશાળ શેડ બનાવવામાં આવ્યો છે. જેમાં તમામ પ્રકારનો જીરું તલ સહિતનો જ જણસીનો પાક છે તે રાખવામાં આવ્યો છે અને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ વધુ પૂર્વ તૈયારીઓ માટે અલગથી તેની વ્યવસ્થાઓ પણ માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.