બોટાદ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો બોટાદ જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાયો હતો.ત્યારે બોટાદ જિલ્લાના જૂના નાવડા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય અતિથિ મહેમાન સંજયભાઈ બારૈયા (રોયલ્ટી ઇન્સ્પેક્ટર),જયપાલસિંહ વાળા (સી.આર.સી.કો-ઓર્ડીનેટર), હિતેશભાઈ બારડ તેમજ સરપંચ અને સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંજયભાઈ બારૈયા દ્વારા ધો-૧ માં પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકોની કીટ્સ નું વિતરણ કરીને સ્વાગત કર્યુ હતું. - At This Time

બોટાદ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો બોટાદ જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાયો હતો.ત્યારે બોટાદ જિલ્લાના જૂના નાવડા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય અતિથિ મહેમાન સંજયભાઈ બારૈયા (રોયલ્ટી ઇન્સ્પેક્ટર),જયપાલસિંહ વાળા (સી.આર.સી.કો-ઓર્ડીનેટર), હિતેશભાઈ બારડ તેમજ સરપંચ અને સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંજયભાઈ બારૈયા દ્વારા ધો-૧ માં પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકોની કીટ્સ નું વિતરણ કરીને સ્વાગત કર્યુ હતું.


બોટાદ જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાયો હતો.ત્યારે બોટાદ જિલ્લાના જૂના નાવડા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય અતિથિ મહેમાન સંજયભાઈ બારૈયા (રોયલ્ટી ઇન્સ્પેક્ટર),જયપાલસિંહ વાળા (સી.આર.સી.કો-ઓર્ડીનેટર), હિતેશભાઈ બારડ તેમજ સરપંચ અને સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંજયભાઈ બારૈયા દ્વારા ધો-૧ માં પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકોની કીટ્સ નું વિતરણ કરીને સ્વાગત કર્યુ હતું.

બોટાદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય,યોગ અને આઝાદી કા અમૃત મહોત્સવ વિષયની અવનવી કૃતિઓ રજૂ કરી હતી.તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર હસ્તે પૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.અને પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જૂના નાવડા પ્રાથમિક શાળા કુલ-૫૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
આ સાથે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓએ વિવિધ ગામોની શાળાઓમાં ઉપસ્થિત રહીને બાળકોનો પ્રવેશોત્સવ કરાવ્યો હતો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી બાળકોને શાળાએ આવવા અને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.