બાવળાનાશિયાળ ગામના એક યુવકે જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો - At This Time

બાવળાનાશિયાળ ગામના એક યુવકે જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો


બાવળા તાલુકાના શિયાળ ગામે પ્રવિણભાઈ સામજી ભાઈ એ પોતા નો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો લોકો કેક લાવી હોટલો માં પાર્ટી ઓ કરે પણ આ યુવાને એવો વિચાર આવ્યો કે શિયાળ ગામ ના સ્કુલના બટુક ભોજન કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો એક નવી પહેલ કરી હતી બાળકો ખુશખુશાલ થઈ ગયા યુવકે એવી પ્રેરણા આપી કે સ્કુલ નાબાળકો સાથે જન્મ દિવસ ઉજવવો જોઈએ

રીપોર્ટર મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.