શ્રી સિસોદિયા ખીમજીભાઇ હમીરભાઇ હાટી ક્ષત્રિય કુમાર છાત્રાલયનો 30 મી વાર્ષિક સાધારણ સભા યોજવાના તૈયારીના ભાગ રૂપે માળીયા હાટીના ખાતે બેઠક યોજાણી - At This Time

શ્રી સિસોદિયા ખીમજીભાઇ હમીરભાઇ હાટી ક્ષત્રિય કુમાર છાત્રાલયનો 30 મી વાર્ષિક સાધારણ સભા યોજવાના તૈયારીના ભાગ રૂપે માળીયા હાટીના ખાતે બેઠક યોજાણી


તા માળીયા હાટીના
જી જૂનાગઢ

એકર

શ્રી સિસોદિયા ખીમજીભાઇ હમીરભાઇ હાટી ક્ષત્રિય કુમાર છાત્રાલયનો 30 મી વાર્ષિક સાધારણ સભા યોજવાના તૈયારીના ભાગ રૂપે માળીયા હાટીના ખાતે બેઠક યોજાણી

વી ઓ

શ્રી સિસોદિયા ખીમજીભાઇ હમીરભાઇ હાટી ક્ષત્રિય કુમાર છાત્રાલય ખાતે સને ૨૦૨૨-૨૩ વર્ષનાં હિસાબો માટેની તેમજ આગામી વર્ષ માટેની કાર્યવાહી માટે ૩૦મી વાર્ષિક સાધારણ સભા શ્રી સિસોદિયા ખીમજીભાઇ હમીરભાઇ હાટી ક્ષત્રિય સમાજ, ગાંધીગ્રામ, જૂનાગઢ મુકામે તા. ૨૪-૦૯-૨૦૨૩ ના રોજ રવિવાર સવારે ૯:૩૦ કલાકે સાધારણ સભાની બેઠક મળશે.

આ તકે ગત માર્ચ એપ્રીલ ૨૦૨૩ દરમ્યાન ધો. ૧૦ તથા ૧૨ તેમજ સ્નાતક અનુસ્નાતક તેમજ ડીગ્રી/ડીપ્લોમાં ઉપરાંત ખાસ પ્રકારના અભ્યાસ ક્રમમાં સારી ટકાવારીથી સફળ થયેલ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓનું બહુમાન કરવાના તૈયારીના ભાગ રૂપે માળીયા હાટીના ખાતે બચુભાઇ સીસોદીયા ની વાડી એ ઉપસ્થિત પ્રમુખ સિસોદિયા રામભાઈ ભુરાભાઈ, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, હમીરસિંહ સીસોદીયા, બચુભાઇ સીસોદીયા, જોગીદાસભાઈ સીસોદીયા, વિરમલભાઈ ભલગરીયા, સહિતના આગેવાનો ની ઉપસ્થિતિ માં બેઠક યોજાણી જેમાં આ કાર્યક્રમમાં જૂનાગઢનાં સર્વે સભાસદ ભાઇઓ તેમજ જ્ઞાતિજનો તેમજ વિધાર્થીના વાલીઓએ અવશ્યક હાજરી આપવા માળીયા હાટીના હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીરસિંહ સીસોદીયા ની યાદી જણાવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.