સાબરકાંઠા જિલ્લામાં-: પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્ડમાં તા-:૦૩.૦૧.૨૩ નાં કલાક ૧૫.૦૦વાગે માં.પોલીસ અ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્ડમાં તા-:૦૩.૦૧.૨૩ નાં કલાક ૧૫.૦૦વાગે માં.પોલીસ અ


સાબરકાંઠા જિલ્લામાં-: પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્ડમાં તા-:૦૩.૦૧.૨૩ નાં કલાક ૧૫.૦૦વાગે માં.પોલીસ અધીક્ષક વિશાલકુમાર વાઘેલા જી LCB.SOG LIB પોલિસ ઇન્સ્પેક્ટર તથા રીડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાવડા જી,LIB શાખાના જાની જી કન્ટ્રોલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે.રાવત તેમજ અન્ય અધિકારી કર્મચારી હાજર રહેલ..

પોલીસ ક્રિકેટ રાઉન્ડમાં પોલીસ કન્ટ્રોલ ટીમ અને વહીવટી ટીમ (સિવિલિયન સ્ટાફ)વચ્ચે ક્રિકેટ મેચ યોજવામાં આવેલ.જે મેચમાં બને ટીમ જોરદાર ટક્કરમાં વહીવટી ટીમ વિજેતા બનેલ.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.