સુત્રાપાડા માં ઇન્ડિયન રેસ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા 100% કીટ નું વિતરણ, - At This Time

સુત્રાપાડા માં ઇન્ડિયન રેસ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા 100% કીટ નું વિતરણ,


સુત્રાપાડા માં ઇન્ડિયન રેસ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા 100% કીટ નું વિતરણ, આજરોજ ર્ડો. ભરતભાઈ બારડ શેક્ષણિક સંકુલ માં ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા પુર અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોક ને ઘર વપરાશ માટે રાહત સામગ્રી કીટ નું વિતરણ કરવામાં આવ્યુ, ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી ગુજરાત શાખા અને ચેરમેન અજયભાઇ પટેલ દ્રારા મોક્લાવેલ 2000 કીટ નું વિતરણ 60 %કરવામાં આવ્યુ હતું 40% બાકી હતું તે આજ ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ, જિલ્લા પંચાયત ગોર સોમનાથ ના પ્રમુખ પ્રતિનિધિ બચુભાઈ વાજા, ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ, સુત્રાપાડા નગરપાલિકા ના સભ્ય કાળાભાઈ બારડ, જેસીંગભાઇ બારડ અને દરેક સમાજ ના આગેવાનૉ ની વિશેષ ઉપસ્થિત માં સુત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ પરિવારો ને વિતરણ કરવામાં આવ્યુ, સુત્રાપાડા માં ગત દિવસો માં 25ઇંચ વરસાદ પડતા પુર ની સ્થિતિ સર્જાયેલ, લોકો ના ઘરો માં પાણી ભરાય ગયેલ, સુત્રાપાડા ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી ના ચેરમેન અજયભાઇ બારડ દ્રારા ગુજરાત શાખા માં રજુવાત કરતા ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી ગુજરાત શાખા ના ચેરમેન અજયભાઇ પટેલ દ્રારા 2000 કીટ તાત્કાલિક મોકલવા માં આવી પ્રથમ દિવસો માં 60%નું વિતરણ કરી આજ રોજ બાકી સર્વ કરી બાકી રહેતા 40% લોકો ને વિતરણ કરી સંપૂર્ણ કામગીરી પુર્ણ કરેલ છે, સમગ્ર સુત્રાપાડા વિસ્તાર માં રેડ ક્રોશ દ્રારા જરૂરિયાત મંદ લોકો ને રાહત કીટ મળતા ખુશી ની લાગણી વ્યક્ત કરેલ છે, રાહત કીટ માં તાલપત્રી, (2)કિચન સેટ (3) હાઇજીન કીટ (4)ફાનસ

🎥 રીપોર્ટ. દીપક જોષી પાચી. ગીર સોમનાથ.9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.