લુણાવાડા મોટા સોનેલા આઇ.ટી.આઇ.ની પાછળના વિસ્તારમાં પત્તા પાનાનો જુગાર રમતા ઇસમોને રૂ.૧૮૮૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લુણાવાડા ટાઉન પોલીસ - At This Time

લુણાવાડા મોટા સોનેલા આઇ.ટી.આઇ.ની પાછળના વિસ્તારમાં પત્તા પાનાનો જુગાર રમતા ઇસમોને રૂ.૧૮૮૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લુણાવાડા ટાઉન પોલીસ


પંચમહાલ ગોધરા રેન્જઆઈ.જી.પી.શ્રીરાજેન્દ્ર અસારી સાહેબ તથા મહીસાગર પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક પી.એસ.વળવી સાહેબ નાઓએ પ્રોહી જુગારની ડ્રાઇવ રાખી પ્રવ્રુતી સદંતર બંધ કરવા સુચના આપેલજે અન્વયે લુણાવાડા ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટરશ્રીએ,એન.નિનામાનાઓને બાતમી કહીકત મળેલ કે મોટા સોનેલા આઈ.ટી.આઈ.પાછળના વિસ્તારમા પત્તા પાનાનો જુગાર રમી રમાડતા હોય જે આધારે પોલીસ સ્ટાફનામાણસો સાથે મોટા સોનેલા આઈ.ટી.આઈ. નિ પાછળના વિસ્તારમા બાતમીવાળી જગ્યા રેઈડ કરતા સાત ઇસમો તથા રોકડ રકમ કિં.રૂ.૧૮૮૫૦/- મદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.