નરેન્દ્ર મોદી અને અમિત શાહની 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં જસદણના કુંવરજી બાવળિયા નો સમાવેશ થતા આગૅવાનૉ કાર્યકરોમાં ખુશીનો માહોલ - At This Time

નરેન્દ્ર મોદી અને અમિત શાહની 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં જસદણના કુંવરજી બાવળિયા નો સમાવેશ થતા આગૅવાનૉ કાર્યકરોમાં ખુશીનો માહોલ


નરેન્દ્ર મોદી અને અમિત શાહની 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં જસદણના કુંવરજી બાવળિયા નો સમાવેશ થતા આગૅવાનૉ કાર્યકરોમાં ખુશીનો માહોલ

જસદણ વિછીયાના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા નું નામ સ્ટાર પ્રચારકની યાદીમાં આવતા જસદણ વિછીયા પંથકના આગેવાનો હોદ્દેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા 40 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરેલ છે જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગૃહ મંત્રી અમિતભાઈ શાહ જેપી નડ્ડા રાજનાથ સિંઘ નિતીન ગડકરી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભારતીબૅન શિયાળ સી આર પાટીલ અભિનેત્રી હેમા માલિની પૂર્વ સીએમ વિજય રૂપાણી અભિનેતા પરેશ રાવલ અભિનેત્રી સ્મૃતિ ઈરાની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા શંભુનાથ ટુંડિયા જી પુરુષોત્તમ સોલંકી જેવા 40 જૅટલા ધુરંધર સ્ટાર પ્રચારકોની યાદીમાં જસદણ વિછીયા 72 વિધાનસભાના ઉમેદવાર કુંવરજીભાઈ મૉહનભાઇ બાવળીયાનું નામ આવતા કાર્યકરોમાં ખુશીનો કોઈ પાર નથી મોટામાં મોટી સ્ટાર પ્રચારકની યાદીમાં કુંવરજીભાઈ નું નામ આવતા કાર્યકરોમાં ખુશી નો કોઈ પાર રહ્યો નથી જસદણ તાલુકા ભાજપના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા મહામંત્રી વનરાજભાઈ વી ખીટ ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા સુગરભાઈ પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઇ ભેંસજાળીયા પાલિકાના ઉપપ્રમુખ દીપુભાઈ ગીડા કોર્પોરેટર અને યાર્ડના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા રાજુભાઈ ધાધલ મીઠાભાઈ છાયાણી કાર્તિકભાઇ હુદડ સોનલબેન વસાણી રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી દીપકભાઈ રવિયા ચેમ્બરના પ્રમુખ અશોકભાઈ ધાધલ ઉદ્યોગપતિ ઇમરાનભાઈ ખીમાણી મુસ્લિમ સમાજના આગેવાન મહેબૂબભાઈ પઠાણ કોર્પોરેટર નીતિનભાઈ ચોહલીયા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવીભાઈ ભાયાણી પીઢ આગેવાન લાભુભાઈ કટેશીયા વિચરતી વિમુક્ત જાતિના અગ્રણી કાંતિભાઈ મકવાણા રફિકભાઈ ગોગદા બ્રહ્મ સમાજના અગ્રણી નિમેષભાઈ શુકલ કોળી સમાજના અગ્રણી પ્રદીપભાઈ પરમાર પટેલ સમાજના અગ્રણી ભરતભાઈ સવજીભાઈ વેકરીયા સહિતના વિવિધ સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો એ રાજીપા સાથૅ ખુશી વ્યક્ત કરી હતી અને કુંવરજીભાઈ બાવળીયા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ જેવા સૂત્ર સાથે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ હતી

રીપોર્ટ નરૅશ ચૉહલીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.