આમ આદમી પાર્ટી 27-હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર તરીકે *નિર્મલસિંહ પરમારને* ઉમેદવારી ફોર્મ ભર્યું - At This Time

આમ આદમી પાર્ટી 27-હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર તરીકે *નિર્મલસિંહ પરમારને* ઉમેદવારી ફોર્મ ભર્યું


આમ આદમી પાર્ટી 27-હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર તરીકે *નિર્મલસિંહ પરમારને* ઉમેદવારી ફોર્મ ભર્યું

આમ આદમી પાર્ટી દ્વારા હિંમતનગર વિધાનસભા નું ઉમેદવાર ફોર્મ ભર્યું

હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર નિમણસિંહ પરમાર ને આજરોજ હિંમતનગર કચેરી ખાતે પોતાનું ઉમેદવાર ફોર્મ રજુ કર્યું
જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.