અમદાવાદ શહેર પોલીસ ફક્ત પ્રજાજનોની સલામતી માટે નહીં પરંતુ તેમની સેવા માટે પણ કાર્યરત રહે છે
અમદાવાદ શહેર પોલીસ ફક્ત પ્રજાજનોની સલામતી માટે નહીં પરંતુ તેમની સેવા માટે પણ કાર્યરત રહે છે. અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એકલવાયું જીવન જીવતા સિનિયર સિટિઝન માટે SHE-TEAM એ સહારો બની રહી છે. તહેવારોની ઉજવણી હોય, દવાઓની જરૂર હોય, બીમારી હોય કે અન્ય કોઈ સમસ્યા – SHE-TEAM હંમેશા વડીલોની સાથે રહે છે. આ માનવીય પહેલ દ્વારા અમદાવાદ પોલીસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે.
#AhmedabadPolice #gujaratpolice #sheteam #sheteamahmadabadpolice
આ પ્રકારના તમામ સમાચાર માટેે
