બરવાળા શહેર ખાતે નગરપાલિકા કર્મચારીઓનો અનોખો વિરોધ. - At This Time

બરવાળા શહેર ખાતે નગરપાલિકા કર્મચારીઓનો અનોખો વિરોધ.


નગરપાલિકાના કર્મચારીઓએ સ્ટ્રીટ લાઈટો બંધ રાખી વિરોધ દર્શાવ્યો.

પડતર માંગણીઓને લઈ કર્મચારીઓનો વિરોધ.

બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ.

લાઈટો બંધ થવાથી શહેરમાં અંધકાર છવાયો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.