જસદણ મુકામે TDO જી. એમ. ના નિવૃતિ સન્માન સમારોહ યોજાયો - At This Time

જસદણ મુકામે TDO જી. એમ. ના નિવૃતિ સન્માન સમારોહ યોજાયો


જસદણ મુકામે TDO જી. એમ. ના નિવૃતિ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જસદણ તાલુકાના મામલતદાર જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોએ તેમજ દરેક ગામના સરપંચ અને તલાટી મંત્રીયોએ હાજરી આપી હતી અને તાલુકા વિકાસ અધિકારીનું સન્માન કર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.