બોટાદ માં નવલા નોરતા માતાજી ના ગરબા બનાવવા ની તૈયારી પુર જોશ માં - At This Time

બોટાદ માં નવલા નોરતા માતાજી ના ગરબા બનાવવા ની તૈયારી પુર જોશ માં


નવલા નોરતા (નવરાત્રી ) આડા ગણતરી ના દિવસો બાકી છે ત્યારે બોટાદ પંથક માં માતાજી ના ગરબા બનાવવા ની તૈયારી ને કારીગરો દ્વારા આખરી ઓપ આપી રહ્યા છે આ વર્ષે માતાજી ના ગરબા અવનવી ડિઝાઈન સાથે ત્યાર કરવામાં આવી રહ્યા છે હાલ બોટાદ ના પરા વિસ્તાર પાંજરાપોળ પાછળ રહેતા મોમાઈ માટલા ઘર ના મુકેશભાઈ રાઠોડ અને પ્રજાપતિ ગોપાલભાઈ અમૃતભાઈ અમન આર્ટ ટેરાકોટા વાળા પોતાના ઘરે માતાજી ના ગરબા માં કલર, ડિજાઈન વર્ક, ટીકી, સ્ટોન લગાડી ને તયાર કરી રહ્યા છે આ વર્ષે માતાજી ના ગરબા ની વધુ માંગ હોવાનું જણાવી રહ્યા ગરબાની માંગ ને પહોંચી વળવા માટે કારીગરો કામે લાગી ગયા છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.