મહીસાગર : કડાણા તાલુકાના આંકલિયા ગામે વીજળી પડતા ઘર આંગણે બાંધેલ બે પશુઓના મોત. - At This Time

મહીસાગર : કડાણા તાલુકાના આંકલિયા ગામે વીજળી પડતા ઘર આંગણે બાંધેલ બે પશુઓના મોત.


મહીસાગર જિલ્લામાં વીજળીના કડાકા સાથે વીજળી પડી

જિલ્લામાં ગત રાત્રીએ ભારે ગાજવીજ અને પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ

કડાણા તાલુકાના આંકલિયા ગામે વીજળી પડતા ઘર આંગણે બાંધેલ બે પશુઓના મોત

પશુપાલક મોહનભાઇના ઘરે વીજળી પડતા બે પશુઓના મૃત્યુ

રિપોર્ટર - અરવિંદ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.