શરીર ઠૂંઠવી નાખે તેવો કાતિલ પવન 22 કિ.મી.ની ઝડપે ફૂંકાયો - At This Time

શરીર ઠૂંઠવી નાખે તેવો કાતિલ પવન 22 કિ.મી.ની ઝડપે ફૂંકાયો


યાર્ડમાં શાકભાજી અને જણસીની આવકો ઘટી, બસ, ટ્રેનમાં પ્રવાસ કરવાનું ટાળતા મુસાફરો

રાજકોટમાં કાતિલ ઠંડીનો દોર બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે રાજકોટ 8.7 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ આ સપ્તાહ ઠંડી યથાવત્ રહેશે. ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો બીજી બાજુ યાર્ડમાં શાકભાજીની આવકો ઘટી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.