લાયન્સ ક્લબ ઓફ ફોર્ટ, જોધપુર હિલ તથા ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વાડજ સર્કલ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનુ આયોજન - At This Time

લાયન્સ ક્લબ ઓફ ફોર્ટ, જોધપુર હિલ તથા ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વાડજ સર્કલ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનુ આયોજન


તા.૫-૨-૨૦૨૪ સાંજે ૪-૦૦ વાગે લાયન્સ ક્લબ ઓફ ફોર્ટ, જોધપુર હિલ તથા ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,
વાડજ સર્કલ ખાતે
સત્યનારાયણ ભગવાનની કથાનુ આયોજન શ્રી પ્રવીણભાઈ પટેલ,સંગીત વૃંદ સાથે કરવામાં આવ્યું હતું અને કથા ‌શ્રવણ થયા બાદ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા 60 વૃદ્ધ વડીલોને મહાપ્રસાદ સાથે ભોજન લાયન્સ ક્લબ ફોર્ટ લાયન વત્સલભાઈ શાહના સહયોગથી કરાવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.