રાણપુર તાલુકાના દેવળીયા ગામનના કોળી સમાજના છોકરાએ મોડેલ સ્કૂલ બોટાદનું ગૌરવ વધાર્યું - At This Time

રાણપુર તાલુકાના દેવળીયા ગામનના કોળી સમાજના છોકરાએ મોડેલ સ્કૂલ બોટાદનું ગૌરવ વધાર્યું


રાણપુર તાલુકાના દેવળીયા ગામનના કોળી સમાજના છોકરાએ મોડેલ સ્કૂલ બોટાદનું ગૌરવ વધાર્યું

કોળી સમાજનું ગૌરવ એવું રાણપુર તાલુકાના દેવળીયા ગામનો છોકરો હાલ બોટાદ જિલ્લાની મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી વિશાલ ભૂપત ભાઈ બાવળિયા.ખેલ મહાકુંભ 2.0 જિલ્લા કક્ષાની સ્પર્ધા ગઢડા તાલુકાના ઉગામેડી ગામે યોજાય હતી જેમાં બોટાદ જિલ્લાની મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતો વિધાર્થી વિશાલ ભુપતભાઈ બાવળિયાએ under -17 100 મીટર દોડમાં ભાગ લઈ પ્રથમ ક્રમે વિજેતા બની દેવળીયા ગામ તથા મોડેલ સ્કૂલ બોટાદનું ગૌરવ વધાર્યું છે.કોચ. દેવકરણ વી.બોળીયા તથા આચાર્ય ત્યારે દેવળીયા ગામ થી તેમના વડીલ ભીખાભાઈ જીવરાજભાઈ બાવળિયા,ભુપતભાઈ ભીખાભાઈ બાવળિયા,મનસુખભાઈ બાવળિયા,મેહુલભાઈ બાવળિયા,ભાવેશ ભાઈ બાવળિયાએ વિશાલને ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતાં અને આગળ તે પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.