શ્રી અમિતભાઈ શાહજીએ મોડાસર ગામ, તા.સાણંદ, જી.અમદાવાદ ખાતે નવાપુરા ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું - At This Time

શ્રી અમિતભાઈ શાહજીએ મોડાસર ગામ, તા.સાણંદ, જી.અમદાવાદ ખાતે નવાપુરા ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું


શ્રી અમિતભાઈ શાહજીએ મોડાસર ગામ, તા.સાણંદ, જી.અમદાવાદ ખાતે નવાપુરા ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું...

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજીએ મોડાસર ગામ, તા.સાણંદ, જી.અમદાવાદ ખાતે નવાપુરા ઓવરબ્રિજનું લોકાર્પણ, મોડાસર ગામ તળાવના નવીનીકરણ અને બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત તેમજ ગાંધીનગર લોકસભાના લાભાર્થીઓને રાંધણ ગેસ કીટનું વિતરણ, થેલેસીમિયા જાગૃતિ અભિયાનનો પ્રારંભ તથા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે 47 પર ₹137 કરોડના ખર્ચે બનેલા 7 ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું...

આજના આ સાર્વત્રિક રીતે લોકાભિમુખ અને લોકભોગ્ય માટે થયેલા વિકાસના નવા આયામોનો પ્રત્યક્ષ લાભ પ્રજાજનોને મળશે સાથે-સાથે લોકોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.