આટકોટ ગામે નદી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી - At This Time

આટકોટ ગામે નદી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી


આટકોટ ગામે નદી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી

બાબરા હાઇવે ઉપર આવેલ પુલ પાસે સિમેન્ટથી ચણેલ દીવાલ પડતા વીજ પોલ પણ પડી ગયા તેમજ તેમજ ત્યાં મુકેલ સબસ્ટેશન પોલ તૂટતાં સબસ્ટેશન પણ પડ્યું. સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.