બાલાસીનોર તાલુકાના સરપંચો સાથે સંસદ સભ્યની શુભેચ્છા મુલકાત - At This Time

બાલાસીનોર તાલુકાના સરપંચો સાથે સંસદ સભ્યની શુભેચ્છા મુલકાત


બાલાસિનોર તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ દ્વારા અમારા મત વિસ્તારના સાંસદ સભ્ય રતન સિંહ રાઠોડ ની શુભેચ્છક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે બાલાસિનોર તાલુકાના તમામ સરપંચ ઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સરપંચો દ્વારા સાંસદનું ફલહાર તથા ભારતમાતાની છબી આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે બાલાસિનોર તાલુકાના તમામ સરપંચઓ દ્વારા પોતાના વિસ્તારમાં પડતી નાની મોટી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં - આવી. તમામ સરપંચની પડતી નાની ॥ મોટી મુશ્કેલીઓનું જલ્દીથી નિરાકરણ કરી આપવાની સાંસદ દ્વારા ખાતરી ૧ આપવામાં આવી.

આજરોજ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ - મનકીબાત કાર્યક્રમ સાંસદ રતનસિંહ રાઠોડની સાથે બેસીને તમામ સરપંચ ઓ તથા સાંસદની મુલાકાત લેવા આવેલ તમામ મહેમાનો સાથે બેસીને પ્રધામંત્રીનો સંવાદ નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો. તમામ સરપંચઓ દ્વારા સાંસદનો આભર વ્યક્ત કરવામાં આવ્યો.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.