માંગરોળ તાલુકાના કંકાસા ગામે વિશ્વ જળદિવસ નિમિત્તે જળ રક્ષા ગૌરક્ષા પ્રાકૃતિક કૃષિનુ પ્રશિક્ષણ આપવામાં આવ્યું - At This Time

માંગરોળ તાલુકાના કંકાસા ગામે વિશ્વ જળદિવસ નિમિત્તે જળ રક્ષા ગૌરક્ષા પ્રાકૃતિક કૃષિનુ પ્રશિક્ષણ આપવામાં આવ્યું


તા : ૨૪/૦૨/૨૦૨૪ શનિવાર ના દિવસે માંગરોળ તાલુકાના કંકાસા ગામે
HDFC BENK અમ્બુજા ફાઉન્ડેશન ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળ દ્વારા (૧૯૯) એકર માં (૧૧૧) ખેડૂત ને નળ વાળી ડ્રિપ આપેલી ૪૭ ખેડૂત ને ૬૦ એકર માં ટપક માં સહાય કરેલી તથા ૭૦ બોરવેલ દ્વારા જળ રિચાર્જ તેમજ ૧૨ ચેકડેમનું રીપેર કરેલ કંકાસા ગામના સરપંચશ્રી વીરાભાઈ ચોચા તેમજ ધરતી પુત્રો હાજરી આપી FF : રાહુલભાઈ રામ આત્મા પ્રોજેક FMT મોહનભાઈ પંડિત દ્વારા કંકાસા ગામે વિશ્વ જળદિવસ નિમિત્તે જળ રક્ષા ગૌરક્ષા પ્રાકૃતિક કૃષિનુ પ્રશિક્ષણ આપવામાં આવ્યું

ધરતીમાતાને ઝહેર મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ અપનાવીએ

ગામની સમૃધ્ધિનો માર્ગ જળરક્ષા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ

રિપોર્ટર સુદીપ ગઢીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.