જૂનાગઢ લોક સભાની ચૂંટણી માં ભાજપ ઉમેદવાર કર્યો જાહેર - At This Time

જૂનાગઢ લોક સભાની ચૂંટણી માં ભાજપ ઉમેદવાર કર્યો જાહેર


ટીકીટ માટે ભારી આંતરિક ખેંચતાણ બાદ ભાજપે કરી ટીકીટ જાહેર

રાજેશ ચુડાસમાં ને 3 જી ફેરી આપી ટીકીટ

રાજેશ ચુડાસમા ના સમર્થકો માં ભારી ઉત્સાહ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.