બરવાળા પંથકમાં અડધી કલાકમાં એક ઈંચ વરસાદ. - At This Time

બરવાળા પંથકમાં અડધી કલાકમાં એક ઈંચ વરસાદ.


વરસાદના કારણે બરવાળા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા.

ગોઠણ સમા પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં.

વારસાદ અડધી કલાક વરસ્યા બાદ વિરામ.

બરવાળા શહેર સહિત સમગ્ર તાલુકા પંથકમાં સિઝનનો સૌ પ્રથમ સારો વરસાદ.

બરવાળા શહેરના ખમીદાણા દરવાજા બહારના વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.