બગોદરા ધધુકા ત્રણ રસ્તા પર બાઈક ટ્રકની અડફેટે આવતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું - At This Time

બગોદરા ધધુકા ત્રણ રસ્તા પર બાઈક ટ્રકની અડફેટે આવતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું


બાવળા તાલુકાના બગોદરા ગામે ધંધુકા ચોકડી પર અંબર હોટલની સામે બાઈક ચાલક જઈ રહ્યો હતો ત્યારે પુરઝડપે આવેલ ટ્રકની અડફેટે બાઈક ને લેતા બાઇકચાલક કચડાયો હતો અને ઘટના સ્થળે જ બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું
બગોદરા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પછી લાશ ને પી એમ અર્થ મોકલી આપવામાં આવી હતી
બગોદરા પોલીસ દ્વારા ટ્રક ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી
મૃતક નું નામ :-
મુકેશભાઈ પ્રભુભાઈગોહિલ રહેવાસી ગામ.જનસાળી
તા.લીંબડી
જી. સુરેન્દ્રનગર

આ અકસ્માત નુ પ્રમાણ ક્યારે ઘટશે તે જોવું રહ્યું

રિપોર્ટર મુકેશ ઘલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.