રાજયસભાની ગુજરાતની 4 બેઠકો ભાજપ કરશે જાહેર - At This Time

રાજયસભાની ગુજરાતની 4 બેઠકો ભાજપ કરશે જાહેર


ગુજરાતમાં રાજયસભાની 4 બેઠકના ચૂંટણી માટેના ઉમેદવારોના નામ ભાજપ 14 ફેબ્રુ.ના રોજ જાહેર કરશે, નો-રીપીટ થીયરીની પૂરી સંભાવના, 4માંથી એક મહિલા ઉમેદવારની પસંદગી શકય, એક ઉમેદવાર પાટીદાર, એક અનુસુચિતજાતીના ઉમેદવાર હોઈ શકે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.