બોટાદ પોલીસને ભાવનગરનાં આઈ.જી સાહેબના હસ્તે મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો - At This Time

બોટાદ પોલીસને ભાવનગરનાં આઈ.જી સાહેબના હસ્તે મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો


બોટાદ પોલીસને ભાવનગરનાં આઈ.જી સાહેબના હસ્તે મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

હાલમાં વિવિધ રમતોનું આયોજન ભાવનગરમાં થયેલ હતું જેમાં ભાવનગર,અમરેલી,બોટાદ વગેરે તેમાં બોટાદ જિલ્લા પોલીસનાં અધિકારીઓએ ભાગ લીધો હતો.જેમાં સારી એવી મેહનતથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ જિલ્લા પોલીસ એથલેટિક મીટ-2024 માં ફાઈનલમાં વિજેતા પામેલ છે અને ખૂબ એવું સારું પ્રદર્શન નોંધાયેલ છે.ત્યારબાદ જિલ્લા પોલીસને ફાઈનલ વિજેતા ટ્રોફી આઈ.જી સાહેબ ભાવનગરનાં હસ્તે એનાયત કરવામાં આવેલ છે તેમજ બોટાદ પોલીસની મેહનતને દાદ આપીને તેમની વર્ધી ને ફરી એક વાર સલામ છે.

પ્રતિનિધિ : સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.