બોટાદ શહેરમા પ્રેમલગ્ન બાબતે એક રત્નકલાકાર યુવાન પર પેપર ઊપર સાક્ષીમા સહી‌ કર્યાની બાબતે અદાવત રાખીને મારમાર્યો - At This Time

બોટાદ શહેરમા પ્રેમલગ્ન બાબતે એક રત્નકલાકાર યુવાન પર પેપર ઊપર સાક્ષીમા સહી‌ કર્યાની બાબતે અદાવત રાખીને મારમાર્યો


બોટાદ શહેરમા પ્રેમલગ્ન બાબતે એક રત્નકલાકાર યુવાન પર પેપર ઊપર સાક્ષીમા સહી‌ કર્યાની બાબતે અદાવત રાખીને મારમાર્યો

બોટાદ શહેર ભાવનગર રોડ ઉપર આવેલ ઝવેરનગર વિસ્તાર એક યુવાન ઊપર એક મહિલા રહે ભાવનગર રોડ/શખ્સ ભાવનગર રોડ /2 અજાણ્યા એમ કુલ ચાર વ્યક્તિ દ્વારા યુવાનને પ્રેમ લગ્નમા સાક્ષી તરીકે સહી કરવાની અદાવત રાખીને મારમાર્યો યુવાને બોટાદ પોલીસ ખાતે ફરીયાદ નોંધાવી પોલીસ 323 સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ મનોજભાઈ બારૈયા સાહેબ ચલાવી રહ્યા છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.