કોઠી ગામે ગામથી કચરા લેવા માટે રીક્ષા ચાલુ કરવામાં આવી - At This Time

કોઠી ગામે ગામથી કચરા લેવા માટે રીક્ષા ચાલુ કરવામાં આવી


કોઠી ગામે ગામથી કચરા લેવા માટે રીક્ષા ચાલુ કરવામાં આવી

જસદણ તાલુકાના કોઠીગામમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સુત્રોને સાર્થક કરવા માટે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કોઠીગામમાં દરરોજ સવારે ૬: ૦૦ થી ૮: ૦૦ વાગ્યા સુધી સવારમાં કોઠીગામમાં કચરો લેવા માટે કોઠીગામ ગ્રામ્ય પંચાયત કમિટી એન્ડ ટીમ દ્વારા કચરો લેવા માટે ટેમ્પો પ્રદાન કર્યો ૫ ધોરણમાં અભ્યાસ કરતી ભારતી સાસકિયાની સુઝબુઝ પ્રમાણે સવારે વહેલી ઉઠીને ઘરની સાફસફાઇ કરીને કચરો લેવા માટે ટેમ્પો આવે ત્યારે તેમાં કચરો નાખે છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ ત્રણ શબ્દો આપણને ઘણું બધું કહી જાય છે. પ્રભુનો વાસ જ્યાં સ્વચ્છતા છે.

રિપોર્ટ કરશન બામટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.