બોટાદ શહેર માં આવેલ સોનાવાલા હોસ્પિટલ ખાતે બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોર એફ બળોલીયા ના હસ્તે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

બોટાદ શહેર માં આવેલ સોનાવાલા હોસ્પિટલ ખાતે બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોર એફ બળોલીયા ના હસ્તે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું


બોટાદ શહેર માં આવેલ સોનાવાલા હોસ્પિટલ ખાતે બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોર એફ બળોલીયા ના હસ્તે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું

નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ સાહેબ ની હાજરી માં પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું
બોટાદ શહેર ખાતે આવેલ સરકારી સોનાવાલા હોસ્પિટલ ના પટાંગણમાં પોલીસ ચોકી શરૂ કરવામાં આવી બોટાદ ના એસપી કિશોર બલોલિયા ડીવાયએસપી મહર્ષિ રાવળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પીઆઇ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.