બોટાદની મનમંદિર સ્કુલની ચાવડા અવની મોરબી ખાતેની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેનઓફ ધ મેચનો એવોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું - At This Time

બોટાદની મનમંદિર સ્કુલની ચાવડા અવની મોરબી ખાતેની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેનઓફ ધ મેચનો એવોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું


બોટાદની મનમંદિર સ્કુલની ચાવડા અવની મોરબી ખાતેની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેનઓફ ધ મેચનો એવોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

બોટાદના ભાવનગર રોડ રેલ્વે ફાટક સામે આવેલ પાટીવાળાની વાડી ખાતે આવેલ શ્રી મનમંદિર સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતી ચાવડા અવની સુરેશભાઈ મોરબી ખાતે યોજાયેલા અનોપજી પ્રાગજી વાઘેલા સ્મૃતિ કપ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ ચાવડા અવની સુરેશભાઈને ટુર્નામેન્ટમા બેસ્ટ પર્ફોમન્સ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હતો જયારે મનમંદિર શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે ત્યારે શાળાના સંચાલક પ્રકાશભાઈ ચૌહાણ અને શાળાના આચાર્ય રમેશભાઈ સુમણીયાએ અવની ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા સાથે આ જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાંધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.