જોરાપુરા ખાતે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ihth9u1z7oikoi8x/" left="-10"]

જોરાપુરા ખાતે


*બાલાસિનોર રૂલર પોલીસ સ્ટેશનના પી.આઇ એમ.વી ભગોરા દ્વારા શિક્ષકદિન નિમિત્તે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું*

*જીએનએ બાલાસિનોર:* તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ શિક્ષકદિન નિમિત્તે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. વી. ભગોરા દ્વારા સરસ્વતી હાઈસ્કુલ જોરાપુરા ખાતે શિક્ષકદિન ના શુભ અવસર પર તમામ શિક્ષકગણને ગુલદસ્તો તેમજ શાલ ઓઢાડીને ૨૭ શિક્ષકગણનું સન્માન કરવામાં આવ્યું હતું

શિક્ષક દિનના કાર્યક્રમમાં ટ્રાફિક અવેરનેસ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ બાલાસિનોર તાલુકા રૂલર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો..

રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]