વિસાવદર મા અસાડીબીજના અમી છાંટણા કરતા મેધરાજા 54મિમિ વરસાદ પડ્યો - At This Time

વિસાવદર મા અસાડીબીજના અમી છાંટણા કરતા મેધરાજા 54મિમિ વરસાદ પડ્યો


વિસાવદર મા અસાડીબીજના અમી છાંટણા કરતા મેધરાજા 54મિમિ વરસાદ પડ્યો

વિસાવદર મા આજે અસાડી બીજના અમી છાંટણા કરતા મેધરાજા 54મિમિ એટલે કે બે ઇંચ ઉપર વરસાદ પડેલ હતો અને વિસાવદર ના જુનાબસ્ટેન્ડ તેમજ નવા બસ્ટેન્ડ રોડ ઉપર પાણી ની નદીવહી રહીહોય તેવા દ્રસ્ય જોવા મળેલ હતા આજે અસાડી બિજ્ને દિવસે વરસાદ પડતા ખેડૂત વર્ગ મા ખુશી જોવમળી હતી સત્તાવાર સૂત્ર ની માહિતી મુજબ આજનો 54મિમિ વરસાદ પડતા મોસમનો કુલ 238મિમિ વરસાદ થયેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.