સામખિયાળી ખાતે આવેલ જીનીયસ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા નવા વર્ષ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી - At This Time

સામખિયાળી ખાતે આવેલ જીનીયસ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા નવા વર્ષ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી


જીનીયસ અંગ્રેજી માધ્યમ શાળા સામખિયાળી દ્વારા નવા વર્ષ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં સામખિયાળી ખાતે વંચિત અને જરુરિયાત વાળા લોકોને ફૂડ પેકેટ, કપડા અને ધાબળા આપવામાં આવ્યા હતા. આ સેવાકીય પ્રવૃત્તિમાં શાળાનાં બાળકો, વાલીઓ તેમ જ સ્ટાફના લોકોનો ફાળો રહ્યો હતો. શાળાના ડાયરેક્ટર સિકંદર રાઉમા તેમ જ શાળાના આચાર્ય રેનુ તિવારી મેડમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઇમ ન્યુઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.