વિસાવદર મુરલીધર પ્લોટ યુવક મંડળ દ્વારા આયોજીત ગણપતિ ઉત્સવમા શનિવારે ગૌવસેવા ના લાભાથેધૂન નું આયોજ - At This Time

વિસાવદર મુરલીધર પ્લોટ યુવક મંડળ દ્વારા આયોજીત ગણપતિ ઉત્સવમા શનિવારે ગૌવસેવા ના લાભાથેધૂન નું આયોજ


વિસાવદર મુરલીધર પ્લોટ યુવક મંડળ દ્વારા આયોજીત ગણપતિ ઉત્સવમા શનિવારે ગૌવસેવા ના લાભાથેધૂન નું આયોજન
.વિસાવદર નામુરલીધર પ્લોટખાતે મુરલીધર યુવક મંડળ દ્વારા દરવર્ષેની જેમ આ વર્ષ પણ ગણપતિ ઉત્સવ ખુબજ ધામધૂમથી અને ભક્તિભાવથી ઉજવવામાં આવી રહીયો છે ત્યાશનિવારે ગણપતિ ઉત્સવમાં આયોજકો દ્વારા ગૌવસેવાના લાભાથે ધૂન નું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે હાજર રહેવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને મુરલીધર પ્લોટ ગણપતિ યુવક મંડળદ્વારા અપીલ સાથેધૂન સાથે સત્સંગ નો લાભલેવા આમંત્રણ આપેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.