બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં એક PGVCL ના થાંભલા સાથે ફોર વ્હીલર અથડાતા ટુ વ્હીલર બળી ને ખાખ થઈ - At This Time

બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં એક PGVCL ના થાંભલા સાથે ફોર વ્હીલર અથડાતા ટુ વ્હીલર બળી ને ખાખ થઈ


બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં એક PGVCL ના થાંભલા સાથે ફોર વ્હીલર અથડાતા ટુ વ્હીલર બળી ને ખાખ થઈ

મળતી માહિતી અનુસાર હિફલી વિસ્તારમાં આવેલ નવમી શેરી માં એક PGVCL ના થાંભલા સાથે ફોર વ્હીલર અથડાતા થાંભલો લટકતી હાલતમાં થયો હતો ત્યારબાદ હેમ ખેમ કરી ફોર વ્હીલર ત્યાંથી પસાર થઈ પસાર થતાની સાથે ત્યાંથી એક ટુ વ્હીલર પસાર થતા તેની ઉપર થાંભલો પડ્યો અને બાઈક બળી ને ખાખ થઈ મહત્વ નુ એ છે કે ટુ વ્હીલર ચાલકે દુરથી થાંભલા ને પડતા જોઈ લીધો હતો જોતાની સાથે બાઈક ચાલકે પોતાની ની બાઈક પરથી ઉતરી બાઈકને રમતી મુકી હતી ત્યારે મોટી જાનહાની ટળી, સમગ્ર ધટનાની જાણ ફાયર વિભાગ ને થતાં તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી તેમજ PGVCL ની ટીમ અને બોટાદ પોલીસ ની ટીમ પણ તાત્કાલિક ધોરણે પોંહચી હતી, સમગ્ર ધટનાથી વિસ્તારમાં રહેલા લોકો માં અફરાતફરી અને ભારે ચકચાર મચી જવા પામી હતી

Report, Nikunj Chauhan Botad 7575863232.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.