મેંદરડા પોસ્ટ ની નોકરી કરતા 20 વર્ષનો યુવાન ગુમ થયાનો મામલો - At This Time

મેંદરડા પોસ્ટ ની નોકરી કરતા 20 વર્ષનો યુવાન ગુમ થયાનો મામલો


જૂનાગઢ

મેંદરડા પોસ્ટ ની નોકરી કરતા 20 વર્ષનો યુવાન ગુમ થયાનો મામલો

મેંદરડાના ધ્રુવ સરવૈયા નું બાઈક ગીર વિસ્તાર માંથી મળી આવ્યું

મેંદરડા માં એક દિવસ પહેલા ગુમ થયેલ યુવકનું બાઈક મધુવંતી નદી માંથી મળી આવ્યું

મધુવંતી નદી પાસે આવેલ મુરલીધર ફાર્મ નજીકથી મળી આવ્યું બાઈક

એન ડી આર ટીમ મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે

કેનડીપુર થી અંબાળા જતા પુલ પરથી પસાર થતો યુવાન પાણીમાં તણાયો હોવાનું જાણવા મળી રહ્યું છે

મેંદરડાના કેનેડીપુર મધુવંતી નદીમાં એનડીઆર ટીમ દ્વારા યુવાનની શોધ શરૂ

રિપોર્ટ - કૈલાશ વાઘેલા


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.