આજે શિહોર તાલુકાના ખારી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો - At This Time

આજે શિહોર તાલુકાના ખારી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો


આજે ખારીગામ ની પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે ત્યારે ,આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીની પ્રેરણા થી અને મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ભાવનગર સંચાલિત પ્રાથમિક શાળા ખારી ખાતે ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી સ્કુલબેગ,પાણી ની બોટલ,નાસ્તા બોક્ષ ,નોટબુક, શૈક્ષણિક સાધન કીટ આપી હતી.. ચાલો શાળા પ્રવેશોત્સવ થકી સ્વર્ણિમ ભવિષ્ય નિર્માણ કરીએ. આ કાર્યકમ માં ક્ષી.કિટના દાતા મેરા ભાઈ જે બરબસિયા તથા આલાભાઇ જી.બરબસિયા તથા કરશનભાઈ બરબસિયા તથા ભોજુભાઈડાંગર કુવડીયા રમેશભાઈ(સર પંચ). અને ગામ નાં આગેવાનો અને ગ્રામજનો(વાલીઓ)હાજર રહ્યા હતા. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.