પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલું શ્રી હિંગળાજ માતાનું મંદિર ખત્રી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું - At This Time

પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલું શ્રી હિંગળાજ માતાનું મંદિર ખત્રી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું


પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલું શ્રી હિંગળાજ માતાનું મંદિર ખત્રી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું

તારીખ.૧૭.૦૨.૨૦૨૪ હિંગળાજ માતા મંદિરમાં સવારે.૯.૦૦ હવન યજ્ઞ.રાખવામાંઆવેલ.૧૦.૦૦કલાકે પાલનપુરમાંહિંગળાજ માં મંદિર થી શોભાયાત્રા નીકળી લક્ષ્મણ ટેકરી શાકમાર્કેટ સીમલા ગેટ થી દિલ્હી ગેટ થઈને હિંગળાજ માતા મંદિરે પરત ફરી હતી
બપોરે ૧૨.૦૦ વાગે માહ આરતી કરવામાં આવી અને ભોજન પ્રસાદ નો આયોજન કરવામાં આવ્યું .જય માલાબેન જામનદાસ ખત્રી.જામનદાસ પારૂલમ ખત્રી. યુવા પ્રમુખ રાજુભાઈ રાધાકિશન ખત્રી. મુખી સાહેબ મૂળચંદભાઈ ખાનચંદભાઈ ખત્રી . જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી.તેમજ ખત્રી મહિલા મંડળ ખત્રીસેવા કાર્યમાં સિંધી ખત્રી યુવક મંડળ . ભરતભાઈ મુલચંદભાઈ ખત્રી. તેજભાનભાઈ. ઠાકોર દાસ ખત્રી
જેઠાભાઈઆચાર્ય. ભગવાનભાઇ બ્રહ્મખત્રી.જેઠાભાઈખત્રી.કમલેશભાઈ . રાજેશભાઈ. ભરતભાઈ ખત્રી.કૈલાશભાઈ.ગુલશનભાઈ.દિનેશભાઈ વાસુભાઈ ખત્રી ઇન્દ્રુ ખત્રી. સેવા આપી હતી
પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં શ્રી હિંગળાજ રોડ પર ત્રિમૂર્તિ હિંગળાજ માતાનું મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે છેલ્લા10 વર્ષથી દૂર દૂર થી ખત્રી સમાજના લોકો માતાજીના દર્શને આવે છે તેમજ ખત્રી સમાન દર મહિનાની તેરસના દિવસે અહીં મહા આરતી ધૂન પૂજા અર્ચના થાય છે મંદિરના જીણોદ્વાર. 10 વર્ષ પહેલાં કરવામાં આવેલ છે હાલમાં જય માલાબેન જામનદાસ ખત્રી.જામનદાસ.પારૂમાલ.ખત્રી.પૂજા અર્ચના કરવામાં આવે છે મોટાભાગના સમસ્ત ખત્રી સમાજની કુળદેવી ગણાતી શ્રી હિંગળાજ માતાનું મુળ સ્થાન પાકિસ્તાન માં આવેલું છે તેમજ હાલમાં પાલનપુરમાં આ હિંગળાજ મંદિરમાં દૂર દૂરના ભક્તો દર્શને આવી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.