સુ તમને આ બસ જોઈ છે જો હા તો ક્યાં જોઇ છે - At This Time

સુ તમને આ બસ જોઈ છે જો હા તો ક્યાં જોઇ છે


તા:-૨૦/૦૪/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ શહેર ના ટ્રાફીક સિગ્નલ પર એક બસ મુકવામાં આવી છે સુ?...આપ જાણો છો આ બસ સેની છે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા માંગવા મજબૂર બાળકો માટે ટ્રાફિક સિગ્નલ પરજ અભ્યાસ મળે રહે તેવો નવતર પ્રયાસ શહેર ના વિવિધ ટ્રાફીક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો ને ભણાવા માટે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં સિગ્નલ પર ઉભા રહેતા બાળકો ને અભ્યાસ કરવા માટે એક સ્કૂલ બસ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં અભ્યાસ કરવા ઇચ્છતા ધરાવતા બાળકો આ બસ માં અભ્યાસ કરે છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.