બરવાળા ટાઉન વીસ્તારના અલગ-અલગ વીસ્તારમાંથી અલગ અલગ બે(૦૨) જુગારના ગણના પાત્ર કેસો શોધી કુલ ૭૪,૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી બરવાળા પોલીસ ટીમ - At This Time

બરવાળા ટાઉન વીસ્તારના અલગ-અલગ વીસ્તારમાંથી અલગ અલગ બે(૦૨) જુગારના ગણના પાત્ર કેસો શોધી કુલ ૭૪,૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી બરવાળા પોલીસ ટીમ


બોટાદ : બરવાળા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ વાય એ.ઝાલા તથા પો.સબ.ઇન્સ. એસ.એચ.ભટ્ટ તથા અ.હેડ.કોન્સ. તરૂણભાઇ દાદુભાઇ તથા અ.હેડ.કોન્સ પરેશભાઇ ભરતભાઇ તથા અ.પો.કોન્સ. જતીનભાઇ અરવિંદભાઇ તથા અ.પો.કોન્સ. યશપાલસિંહ જગદીશસિંહ અ.પો.કોન્સ. અશોકભાઇ જીતેન્દ્રભાઇ અ.પો.કોન્સ. ભરતભાઇ જીવાભાઇ તથા અ.પો.કોન્સ.મહાવીરભાઇ સામતભાઇ તથા વુ.આ.પો.કોન્સ. પ્રીતીબેન વશરામભાઇ વિગેરે સ્ટાફના માણસો સાથે બરવાળા પો.સ્ટે.ના અલગ અલગ વિસ્તારમા પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. એસ.એચ.ભટ્ટ તથા અ.હેડ.કોન્સ. તરૂણભાઇ દાદુભાઇને મળતી અલગ અલગ બાતમીના આધારે જુગારની બન્ને રેઇડો પૈકીની રેઇડ નં.(૧) મા કુલ-૭ આરોપી પાસેથી રોકડા રૂ.૧૧,૧૫૦/- તથા મો.સા. કી.રૂ.30,000/- તથા રેઇડ નં.(ર) મા કુલ-૬ આરોપી પાસેથી રોકડા રૂ.૧૦,૮૦૦/- તથા મો.સા.-૨ કી.રૂ.૨૩,૦૦૦/- એમ મળી કુલ બન્ને રેઇડોમા ફુલ-૧૩ આરોપીને જુગાર રમતા પકડી પાડી કુલ રોકડા રૂ.૨૧,૯૫૦/- તથા કુલ-૦૩ મો.સા. કી.રૂ.૫૩,૦૦૦/- સહીત કુલ ૭૪,૯૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામા બરવાળા પોલીસ ટીમ સફળ થયેલ છે.

પકડાયેલા આરોપીની વિગતઃ-

(૧) વસીમભાઇ યાકુબભાઇ તરકવાડીયા જાતે-મુસ્લીમ ઉ.વ.૨૪ ધંધો.હીરા મજુરી રહે.રાવળશેરી બહાર, તા.બરવાળા જી.બોટાદ (૨)પીન્ટુભાઇ અશોકભાઇ બાકરોલીયા જાતે-દે.પુ. ઉ.વ.૨૯ ધંધો.મજુરી રહે.આંગડવાડી પાસે રાવળશેરી તા.બરવાળા જી.બોટાદ. (૩)કિશોરભાઇ મનુભાઇ સાથળીયા જાતે-દે.પુ. ઉવ.૪૦ ધંધો.મજુરી રહે.બરવાળા ખારા તા.બરવાળા જી.બોટાદ, (૪)દીપકભાઇ મનુભાઇ સાથળીયા જાતે.દે.પુ. ઉ.વ ૩૮ ધંધો મજુરી રહે, બરવાળા ખારામાં તા.બરવાળા જી.બોટાદ. (૫)કાનજીભાઇ વેલશીભાઇ ગોરહવા જાતે દે.પુ ઉ.વ ૫૦ ધંધો. મજુરી રહે.રાવળ શેરી તા.બરવાળા જી.બોટાદ. (૬)વિજયભાઇ ચંદુભાઇ ભીડભડીયા જાતે દે.પુ ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે આઝાદ મેદાન પાછળ તા.બરવાળા જી.બોટાદ- (૭)સંજયભાઇ રાયસંગભાઇ ખાવડીયા જાતે દે.પુ. ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. આઝાદ મેદાન પાછળ તા.બરવાળા જી.બોટાદ (૮)સુરેશભાઇ રામજીભાઇ ભીડભડીયા જાતે-દે.પુ.ઉ.વ.૪૮ ધંધો મજુરી રહે.રાવળશેરી, તા.બરવાળા જી.બોટાદ (૯)વાઇઝભાઇ કાશમભાઇ બાવનકા જાતે-મુસ્લિમ ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે. રાવળશેરી તા.બરવાળા જી.બોટાદ (૧૦)અશોકભાઇ માલાભાઇ ભીડભડીયા જાતે-દે.પુ. ઉ.વ.૪૮ ધંધો.મજુરી રહે. રાવળશેરી તા.બરવાળા જી.બોટાદ (૧૧)સંતોશભાઇ ભરતભાઇ સાથળીયા જાતે.દે.પુ. ઉ.વ.૨૦ ધંધો. મજુરી રહે. બરવાળા ખારામાં તા.બરવાળા જી.બોટાદ (૧૨)શંકરભાઇ મનુભાઇ સાથળીયા જાતે દે.પુ ઉ.વ ૩૨ ધંધો. મજુરી રહે. બરવાળા ખારામાં તા.બરવાળા જી.બોટાદ (૧૩)સોનુભાઇ ગીરાભાઇ સાથળીયા જાતે દે.પુ ઉ.વ.૨૭ ધંધો મજુરી રહે.ધોલેરીયા પરામાં તા.બરવાળા જી.બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.