સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર જિલ્લા ની કારોબારીની મીટિંગ સણોસરા ખાતે મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hwkwhmiimlzc6wmw/" left="-10"]

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર જિલ્લા ની કારોબારીની મીટિંગ સણોસરા ખાતે મળી


સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર જિલ્લા ની કારોબારી ની મીટિંગ સણોસરા ખાતે મળી હતી જેમાં નવા વરાયેલ હોદ્દેદારો ને સન્માનિત કરવામાં આવ્યા હતા આ મીટિંગ નું ભવ્ય આયોજન સણોસરા ના હોદ્દેદારો ના યજમાન પદે કરવામાં આવ્યું હતું જેમાં નવા વરાયેલ પ્રમુખો, મંત્રીશ્રીઓ,યુવાપાંખ,મીડિયટીમ સહિત હોદ્દેદારો ને આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરોક્ત આયોજન ભાવનગર જિલ્લા લીગલ સેલના અધ્યક્ષ અશોકદાદાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી આ પ્રસંગે લીગલ સેલ ના વાઇસ પ્રેસિડેન્ટ અજયભાઈ શુક્લ,જિલ્લા પ્રમુખ દીપકભાઈ જાની, અમિતભાઈ ત્રિવેદી, હિરેનભાઈ જાની (પ્રમુખ બાર એસોસિયેશન), તેમજ નીરવભાઈ જોષી (પ્રમુખ યુવા મોરચો બી. જે.પી)ઉપસ્થિત રહ્યાં હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]