મારી પર કેમ થુંકયો ’ કહેતા યુવકને નશાખોર શખ્સે ધોકાથી ફટકાર્યો - At This Time

મારી પર કેમ થુંકયો ’ કહેતા યુવકને નશાખોર શખ્સે ધોકાથી ફટકાર્યો


ગોંડલ ચોકડી પાસે પેટ્રોલપંપ પાછળ રહેતાં દોંગાભાઈ શંકરભાઈ રાઠોડ (ઉ.વ.35) ગોંડલ ચોકડી કરે છે ગતરોજ તે મુર્તિ બનાવવાનું કામ કરતો હતો ત્યારે ત્યાં આવેલા ડાયા બેચર નામનો શખ્સો તેની પર થુંકયો હતો. જેથી તેને યુવકે મારા પર શું કામ થુંકયો તેવું કહેતાં ઉશ્કેરાયેલા ડાયાએ ઝઘડો કરી ધોકાથી મારમારી નાશી છુટયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી વધુમાં ઈજાગ્રસ્તો જણાવ્યું હતું કે હુમલાખોર શખ્સ દારૂના નશામાં મારી પર હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.