ધંધુકા જૈન સંઘના આંગણે અષાઢી બીજ ના માહોલે ભવ્યતિભવ્ય સામૈયા સહ ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયો. - At This Time

ધંધુકા જૈન સંઘના આંગણે અષાઢી બીજ ના માહોલે ભવ્યતિભવ્ય સામૈયા સહ ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયો.


કલીકાલ સર્વજ્ઞ ની જન્મભૂમિસમા શ્રી ધંધુકા જૈન સંઘના આંગણે અષાઢી બીજ ના માહોલે ભવ્યતિભવ્ય સામૈયા સહ ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયો.
પરમ પૂજ્ય શ્રી વજસેન વિજયજી મારાજ પરમ પૂજ્ય આ શ્રી હેમપ્રભ સુ. મા.સા.ના શિષ્ય પરમ પૂજ્ય ગણીવયૅ શ્રી હષૅકીર્તિ વિજય મારાજ પૂજ્ય મુનિ રાજ શ્રી હેમહષૅ વિજય મારાજ
પૂજ્ય મુનિરાજ શ્રી હેમકીર્તિ વિજય મારાજ ધંધુકા જૈન સંઘના આંગણે ચાતુર્માસી માટે પધાર્યા છે જૈન સંઘમાં યુવાનોમાં અનેરો ઉત્સાહ છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.