ઉમરાળા ના મામલતદાર ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ કરાયો ઇસ્યુ કર્મચારીઓમાં ફફડાટ - At This Time

ઉમરાળા ના મામલતદાર ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ કરાયો ઇસ્યુ કર્મચારીઓમાં ફફડાટ


ચૂંટણીની કામગીરીમાં ગેરહાજર રહેતા કર્મચારીઓ વિરુદ્ધ લાલ આંખ કરતા ગઢડા ચૂંટણી અધિકારી ઉમરાળા મામલતદાર કચેરી ખાતેના મામલતદાર તરીકે ફરજ બજાવતા પ્રશાંત દવે ની કામગીરીમાં ગેરહાજર રહેતા તેની સામે કરી કાર્યવાહી ગઢડા વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી વાળાએ પ્રશાંત દવે વિરોધ પકડ વોરંટ કર્યું ઇસ્યુ ગઢડા પોલીસ પ્રશાંત દવેની ધરપકડ કરવા રવાના ચૂંટણીની કામગીરીમાં ગેરહાજર રહેતા કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાતા કર્મચારીઓમાં ફફડાટ

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.