દરિયાપુર વિધાનસભાના કર્મઠ કાર્યકરોના અનુશાસન વિધાનસભાની સમાન્ય ચૂંટણીમાં મેળવેલ ભવ્ય વિજયના ઋણસ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌના ઉત્સાહમાં વધારો કર્યો - At This Time

દરિયાપુર વિધાનસભાના કર્મઠ કાર્યકરોના અનુશાસન વિધાનસભાની સમાન્ય ચૂંટણીમાં મેળવેલ ભવ્ય વિજયના ઋણસ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌના ઉત્સાહમાં વધારો કર્યો


દરિયાપુર વિધાનસભાના કર્મઠ કાર્યકરોના અનુશાસન વિધાનસભાની સમાન્ય ચૂંટણીમાં મેળવેલ ભવ્ય વિજયના ઋણસ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌના ઉત્સાહમાં વધારો કર્યો...

દરિયાપુર વિધાનસભાના કર્મઠ કાર્યકરોના અનુશાસન અને દિવસ-રાત કરેલી અથાગ મહેનત થકી ગુજરાત વિધાનસભાની સમાન્ય ચૂંટણીમાં મેળવેલ ભવ્ય વિજયના ઋણસ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌના ઉત્સાહમાં વધારો કર્યો...

આ પ્રસંગે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી Ratnakar , પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, કર્ણાવતી મહાનગર ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઇ શાહ, ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, પૂર્વ મંત્રી ભરતભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.