બોટાદ પોલીસે ઢાંકણીયા રોડ પકાશેઠની વાડી પાસેથી ત્રણ લીટર દારૂ સાથે એકને ઝડપી પાડયો - At This Time

બોટાદ પોલીસે ઢાંકણીયા રોડ પકાશેઠની વાડી પાસેથી ત્રણ લીટર દારૂ સાથે એકને ઝડપી પાડયો


બોટાદ પોલીસે ઢાંકણીયા રોડ પકાશેઠની વાડી પાસેથી ત્રણ લીટર દારૂ સાથે એકને ઝડપી પાડયો

ગત રોજ બોટાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બોટાદ પોલીસને હકીકત બાતમી મળેલ કે શહેરના ઢાંકણીયા રોડ પકાશેઠની વાડી પાસે કિરણ રાજુભાઈ ચેખલિયા ઉંમર વર્ષ 30 પોતાના ઘર પાછળ દેશી દારૂનું વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળલ પોલીસે રૂબરૂ તપાસ કરતા દારૂ હોવાનું જણાય આવતા ત્રણ લીટર દારૂ સાથે એક ની ધરપકડ કરી ગુનો નોંધ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.